Thursday, 9 January 2014

nathi khabar

નથી  ખબર તુ  શાને  આટલું દર્દ  આપે છે  ,

હશે  કદાચ અમારી પ્રાથર્ના  માં શ્રદ્ધા ખૂટે  છે.

રેહવા દે તારો પણ કઈ વાંક નથી હવે,

અમારી  શ્રદ્ધા માં  પણ સ્વાર્થ નો સડો  પેઠો છે.



07 / 06 / 1985

 કદાચ  મોત   ની  મજા એટલી   મીઠી  નહિ હોય ,

 બાકી કોઈ જિંદગી ની જધ્ધ્મારી  શું કામ ચાલુ રાખે   ?

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...