મારા એક મિત્ર ફેસબુક પર મારું નામ સર્ચ કરી રહ્યો હતો. હું એની સામે જ બેઠો હતો.
અને મારું નામ વાંચી ને એને બહુ આશ્ચર્ય થયું ને એણે ઉત્સુક્તાવસ આવું નામ કેમ રાખ્યું છે એવો પ્રશ્ન પણ પુછી લીધો ?
હમણાં હું જરા થોડા દિવસ પહેલા મારા ડોકયુંમેંન્ટ જોઈ રહ્યો હતો. બધે એક જ પ્રકારે મારું નામ લખાયેલ હતું।
મારું નામ . મારા પિતા નું નામ અને અટક..
મેં જરા મગજ દોડાવ્યું .આજ દિન સુધી મેં ભરેલા તમામ કોઈ પણ ફોર્મ, કાગળ,મારા કાર્ડ માં આજ પરીસ્થિતિ હતી...
એટલે જરા મુજાયો કે ??
શું હું મારા નામ સાથે મારી માં નું નામ ક્યાય મૂકી શકુ એવી જગ્યા ખરી ... જેણે મને જન્મ આપવા
પીડા વેઠી .
જેણે મને ઉછેરવા ભારે જેહમત ઉઠાવી છે... . ને આજેય જે મારી રાત દિન ચિંતા કરે છે ..
થેન્ક્સ
ફેસબુક
એક વૈશ્વિક ફલક આપવા બદલ જ્યાં હું ગર્વ થી હું મારા નામ સાથે મારી માનું નામ લખી શક્યો ........