Tuesday 4 October 2016

શિક્ષણ અને એનું માધ્યમ..
ખરેખર તકલીફ આપણી સોચ માં છે..
આપણે માણસ ના વિષય જ્ઞાન અને ભાષા જ્ઞાન ને એવું ભેળસેળ કરી દીધું છે કે કોઈ આ બાબતે સ્પષ્ટ રહી શકતું જ નથી.
ભાષા કોઈ દિવસ  જ્ઞાન માટે કોઈ મર્યાદા બની નથી .
ભાષા તો કદાચ કોઈ  માણસ કોઈ કોર્સ  કરી ને  શીખી સકે
પણ કઈ રીત કોઈ વસ્તુ બાબતે વિચારવું  આ કામ મગજ નું છે,
ને એ વ્યવસ્થિત રીતે શીખવવું  એ કામ સ્કૂલ નું છે.
માધ્યમ તો દરેક પોતાની અનુકૂળતા મુજબ નક્કી કરી શકે બાકી કોઈ ના દોરવાયા દોરવાયા જવું  એ માત્ર ??

No comments:

Post a Comment

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...