એક વિડિઓ જોયો...
બહુ ચોટદાર ને હૃદયદ્રાંવક..
ઍક અંગ્રેજી વાક્ય યાદ આવ્યુ ..
Prevention is better than cure..
પાણી પેહલા પાળ બાંધવી ..
સ્વચ્છતા ની બાબત મા પણ આવુ વિચારી શકાય ખરું કે ...
પ્રશ્ન એ છે કે આપણે કોઈ જગ્યાને સ્વચ્છ ક્યારે કરવી પડે છે? ..
જ્યારે એ પેહલા ગંદી થઈ હોય ત્યારે...
પણ જો આપણે કોઈ જગ્યા ગંદી જ ના થાય એવું કૈક કરી શકીયે ..
૧) મહદંશે ગંદકી જ ના થાય એવી કાર્યપદ્ધતિ રાખવી
૨) કચરો આમતેમ ફેંકવા ને બદલે મૉટે ભાગે એકત્રિત કરવો એને કચરાપેટી મા નાખો જેથી એનો યોગ્ય રીતે નિકાલ થાય..
કારણ કે..
થતી હોય છે ક્યારેક ગંદકી ,
આપણા થી જાણતા અજાણતા..
એને સાફ કરવા ઉતરવું પડે છે,
જીવતાં દૌજખ મા કેટલાય ને ફરજ બજાવતા..

No comments:
Post a Comment