સંવિધાન દિન ની સંધ્યાએ ...
સંવિધાન એ માત્ર કલમો યાદ કરવા માટે નથી ,
એ તો કલમ ની તાકાત સમજવા માટે છે ..
સંવિધાન એ દેશ ને ચલાવવા માટે નથી માત્ર શિરસ્તો ,
એ તો એક રાષ્ટ્ર બનાવવાનો છે માર્ગદર્શક રસ્તો .
સંવિધાન એ સમન્વય છે દુનિયા ની વિચાર ધારા ઓનો,
જેે માનવ માનવ સાથે નાં વ્યવહાર ની વાત આલેખે છે ..
એ વાત નથી કરતો માત્ર માનવ ની,
એમા તો માનવ નું નાગરિક શુ હોવું એ પણ સુલેખે છે..
એ તો વાત કરે છે એ અધિકારો ની,
જે માનવ માટે મૂળભૂત છે..
એ માટે અવાઝ ઉઠાવવાની,
વાત પણ એમા મજબૂત છે ..
ભૂલશો નહિ કે એમા ફરજો ની પણ વાત છે ,
જે આપણે નિભાવવાની છે..
કારણ કે આપણે સહુ એ આપણી દુનિયા ,
સાથે મળી ને જ બનાવાની છે .
વાહ..!
ReplyDeleteExcellent. And the upper caste upper class people who forget they are where they are and who they continue to be only bcoz of a constitutional democracy which they seem to dislike or have no use of anymore bcoz of the masses using it to get what they too need!
ReplyDelete