એક શરૂઆત .......
અંતે મેં કરી ......મારા સુજ્ઞ મિત્રો ની સલાહ થી.........
ગણતરી ની મીનીટો માં દિવસ બદલાઈ ગયો.... પણ ખરેખર શું બદલાયુ ?
પણ જરાક નજર કરી મેં બસ એ દિવસ ને તારીખ પર ....
માનવ ઇતિહાસ નો એ વસમો દિવસ .... વિનાશ ની વ્યથા ની તવારીખ સમો એ દિવસ.....
જરાક નજર તો કરો calendar પર તો સમજાશે ........9 / 11 ...
બસ થોડીક ક્ષણોમાં માનવ પ્રગતી નું એક સોપાન કડડ ભૂસ્સ થઇ વિનાશ ને વર્યું એ દિવસે 2001ના
રોજ ...
પણ મારે વિનાશ ની નહિ પણ સર્જન ની વાત કરવી છે અહી....... અંત ની નહિ શરૂઆત ની વાત કરવી
છે
સર્જન કરવું છે મારે તો એક નવા " શબ્દ સેતુ " નુ ...
મારી અને તમારી વચ્ચે ...... મને ઓળખનાર ની વચ્ચે...
કરવી છે બસ..............
એક શરૂઆત
-------- jeans ( dr .જીજ્ઞેશ પરમાર )

No comments:
Post a Comment