Saturday, 21 September 2013

કુદરત

   

સૂરજ   ધન્ય  છે તારી વિનમ્રતા  ને,

ચાંદ ને તું ઉગવાની તક આપે છે.

તારી આગ ને થોડી થંભાવી ,

શીતલ   ચાંદની  ને અમારા સુધી  પહોચવાની  તક આપે છે


No comments:

Post a Comment

The preach

There was the  preach  not just to increase reach  Rather  It is genuine effort  To stitch  The fabric of love, friendship, compassion  To  ...