Sunday, 15 September 2013

અરે ચાંદ તું પણ સાર્થક છે ,

જો  ચાંદની ને share કરી શકાય ,

અરે આડું અવળું ઘુટેલું   પણ ,

જો  સાથે બેસીને fair કરી શકાય........
                                                        -- dr જીજ્ઞેશ

No comments:

Post a Comment

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...